Abhyuday Bharat | અભ્યુદય ભારત
Email Icon darshita@abhyuday.in   |   Phone Icon +91 99041 33511

પ્રધાનમંત્રી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના

PMFME Scheme - Ministry of Food Processing Industries

PMFME

આત્મનિર્ભર ભારત અભિયાન

રૂ.10.00 લાખ સુધી ની સબસિડી સાથે તમારો ફૂડ પ્રોસેસીંગ બિઝનેસ શરુ કરો

MoFPI તથા ગુજરાત સરકારની PMFME યોજના

નાના ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇસ, ખેડૂતો, મહિલાઓ અને સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) ને તેમના ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ શરૂ કરવા અથવા અપગ્રેડ કરવા માટે સહાય

અભ્યુદય ભારત પ્રોજેક્ટસ પ્રાઇવેટ લિમિટેડ

સમગ્ર ગુજરાત માટે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન (DRP)

અભ્યુદય ભારત પ્રોજેક્ટસ પ્રાઇવેટ લિમિટેડ એ ભારતની અગ્રણી પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને કન્સલ્ટન્સી (PMC) કંપનીઓમાંની એક છે, જેને ગુજરાત સરકાર ની નોડલ એજંસી (GAIC) દ્વારા DRP તરીકે નિયુક્ત કરાઈ છે.


સરકાર ની PMFME યોજના ના લાભ અપાવવા ઉપરાંત, અમે લાભાર્થી ને પ્રોજેક્ટ પસંદ કરવાથી શરુ કરી માર્કેટિંગ સુધીની તમામ મદદ કરીએ છીએ.

અમે તમામ સહાય નિ:શુલ્ક પુરી પાડીએ છીએ

Guidance Icon

માર્ગદર્શન

પ્રોજેક્ટ ની પસંદગી, યોજના ના લાભો અને પાત્રતા પર માર્ગદર્શન

DPR Icon

DPR બનાવવો

વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવો. (મશીનરી સપ્લાયર્સ અને માર્કેટ ની વિગતો સાથે)

Loan Icon

ઓનલાઇન અરજી કરવી

સબસિડી માટે PMFME પોર્ટલ પર જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે અરજી કરવી

Registration Icon

બેંક લોન

બેંક લોન મંજૂરી મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ્સ માટે માર્ગદર્શન/સહાય

Handholding Icon

રજીસ્ટ્રેશન & સર્ટિફિકેશન

UDHYAM, FSSAI અને GST રજીસ્ટ્રેશનમાં સહાય.

Training Icon

હેન્ડહોલ્ડિંગ સપોર્ટ

ટેક્નિકલ ટ્રેનિંગ & માર્કેટિંગ સપોર્ટ

યોજનાના મુખ્ય લાભો

તમારા માઇક્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ માટે ૩૫% સરકારી સબસીડી મેળવો

👤

વ્યક્તિગત એકમો માટે

 
મહત્તમ સબસિડી ₹10.00 Lakhs
  • નવો પ્રોજેક્ટ સેટઅપ અથવા ચાલુ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ ને અપગ્રેડ કરવા માટે
  • એલિજિબલ કોમ્પોનેન્ટ્સ
    • પ્લાન્ટ અને મશીનરી ખરીદી
    • ટેકનિકલ સિવિલ કામ
👥

સ્વસહાય જૂથો, ખેડૂત ઉત્પાદક સંગઠનો
અને સહકારી મંડળીઓ માટે

મહત્તમ સબસિડી ₹3.00 Crore
  • પ્રોસેસિંગ સેન્ટર
  • પેકેજિંગ યુનિટ
  • કોલ્ડ સ્ટોરેજ / વેરહાઉસ
  • સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ
  • ટેસ્ટિંગ લેબોરેટરીઝ
  • ઇન્ક્યુબેશન સેન્ટર્સ

સબસીડી ગણતરી નું ઉદાહરણ

Subsidy Calculation Flowchart

સપોર્ટેડ પ્રોજેક્ટ્સ

PMFME માઇક્રો ફૂડ પ્રોસેસીંગ બિઝનેસ ની વિશાળ શ્રેણીને સમર્થન આપે છે

Supported Projects Wheel

અરજી કેવી રીતે કરવી

1

સબસીડી મેળવવા માટે સંપર્ક કરો

પ્રારંભિક ચર્ચા માટે અભ્યુદય (DRP) નો સંપર્ક કરો

2

સબસીડી માટે પાત્રતા અને પ્રોજેક્ટ ની પસંદગી

3

પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) બનાવવો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા

4

ઓનલાઇન રેજીસ્ટ્રેશન અને અરજી કરવી

અરજી પછી આવેલ કવેરી નો ઉકેલ કરવો

5

બેંક લોન મંજૂરી માટે સહાય

વધુ જાણકારી માટેના મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ

📖 PMFME સ્કીમ સંપૂર્ણ ગાઇડલાઇન યોગ્ય & અયોગ્ય પ્રોજેક્ટસ નું લિસ્ટ 📄 PMFME સ્કીમ માહિતી પત્ર 📋 PMFME - અભ્યુદય સ્કીમ માહિતી પત્ર

સફળતા ની કહાની

PMFME યોજના દ્વારા વિકાસ અને પરિવર્તન

વધુ માહિતી માટે સંપર્ક કરો

વધુ માહિતી માટે સંપર્ક કરો

યોજના વિશે વધુ જાણો:

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

અભ્યુદય ભારત પ્રોજેક્ટસ પ્રાઇવેટ લિમિટેડ

Location Icon સરનામું:
૧૦૦૧ અને ૧૦૨૦, ટાઈસ સ્કવેર આર્કેડ, બાગબાન પાર્ટી પ્લોટ ની નજીક, થલતેજ-શીલજ રોડ, થલતેજ, અમદાવાદ - ૩૮૦૦૫૯, ગુજરાત, ભારત.

Phone Icon સંપર્ક (Regional):
ઉત્તર ગુજરાત
મધ્ય ગુજરાત
ધ્રુવિનભાઈ: +૯૧ ૭૮૫ ૯૯૪ ૫૫૮૪
સૌરાષ્ટ્ર - કચ્છ
દક્ષિણ ગુજરાત
ભાર્ગવીબેન: +૯૧ ૯૯૦ ૪૧૬ ૬૫૨૨

Email Icon ઈમેલ:
darshita@abhyuday.in
prashant.joshi@abhyuday.in